Connect Gujarat

You Searched For "launching"

ભરૂચ : નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 2 નવીન રોડનું લોકાર્પણ…

4 March 2024 10:56 AM GMT
નંદેલાવ પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો માર્ગ અને નિલમનગરથી બુસા સોસાયટીને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે...

ISRO એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું શરૂ, આગામી પાંચ વર્ષમાં 50 ઉપગ્રહો કરશે લોન્ચ

29 Dec 2023 4:07 AM GMT
વિજ્ઞાનની દુનિયામાં ભારત સતત આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. વાસ્તવમાં...

India Navy : નૌકાદળના યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીનું મુંબઈમાં લોન્ચિંગ.!

1 Sep 2023 10:23 AM GMT
MDLદ્વારા બનાવવામાં આવેલ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ 'મહેન્દ્રગિરી' શુક્રવારે મુંબઈમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.

આજે જ્યુપિટર 3નું થશે લોન્ચિંગ, વિશ્વના સૌથી મોટા 'પ્રાઇવેટ કોમ્યુનિકેશન સેટેલાઇટ'નું લોન્ચિંગ

27 July 2023 6:51 AM GMT
આજે વિશ્વમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે મોટો વિકાસ થઈ રહ્યો છે. વિશ્વનો સૌથી મોટો પ્રાઇવેટ કોમ્યુનિકેશન સેટેલાઇટ જ્યુપિટર 3 આજે તેની ઉડાન પર જશે. નોંધનીય...

ભરૂચ : નંદેલાવ અને રહાડપોરમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુર્હુત...

25 April 2023 9:00 AM GMT
ભરૂચ શહેરને અડીને આવેલા આસપાસના ગામોમાં પણ અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ

20 Feb 2023 9:22 AM GMT
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શહેરના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 17 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો વેબસાઈટ વેલકમ સોંગનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ

19 Dec 2022 4:24 PM GMT
અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે

7 ઓગસ્ટ ભારત માટે ઐતિહાસિક દિવસ, ISRO લોન્ચ કરશે નવું રોકેટ; જાણો તેની વિશેષતાઓ

6 Aug 2022 10:52 AM GMT
દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દરમિયાન, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) રવિવારે તેનું નવું રોકેટ 'સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ...

ગાંધીનગર : મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના શ્રમયોગીઓનું શ્રમ પારિતોષિકથી સન્માન કરાયું…

14 Feb 2022 11:51 AM GMT
ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ...

ડોનાલ્ડ ટ્રમ્પ લાવી રહ્યા છે પોતાનું સો.મીડિયા નેટવર્ક, માર્ચના અંત સુધીમાં લોન્ચ થશે, જાણો શું હશે તેનું નામ..?

10 Feb 2022 5:42 AM GMT
ટ્વિટર પર પ્રતિબંધ મુકવામાં આવેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માર્ચના અંત સુધીમાં પોતાનું સોશિયલ મીડિયા નેટવર્ક શરૂ કરવાના છે.