સલમાન ખાન બાદ હવે આ અભિનેતાને મળી ધમકી, બિશ્નોઈ ગેંગે સાધ્યું નિશાન
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન બાદ ટીવી અભિનેતાને પણ બિશ્નોઈ ગેંગના માણસે ધમકી આપી છે. જાણો આખરે કેમ આ ટેલિવિઝન અભિનેતા બિશ્નોઈ ગેંગનો નિશાન બન્યો?
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન બાદ ટીવી અભિનેતાને પણ બિશ્નોઈ ગેંગના માણસે ધમકી આપી છે. જાણો આખરે કેમ આ ટેલિવિઝન અભિનેતા બિશ્નોઈ ગેંગનો નિશાન બન્યો?
સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર શૂટર સુખાએ સલમાનના ફાર્મ હાઉસ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તે આ ષડયંત્રનો મુખ્ય આરોપી છે.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
દિલ્હીના VVIP વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી