ગીરગઢડાના વડવિયાળા ગામે વૃદ્ધને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો
માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો
માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.
કોલવેરા ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો
વડીયા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે.ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો.
ધારી તાલુકાના વાવડી ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલ શ્રમિક મહિલા પર દીપડાએ હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી માંડરડી ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.
અમરતપુરા ગામ ખાતેથી દિપડો પાંજરે પુરાયો હતો.છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા ડેટા ગ્રામજનો દ્વારા વન વિભાગ ને રજૂઆત કરવામાં આવી હતી