ભરૂચ: ઝઘડિયાના જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો,જુઓ વિડીયો
જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.
જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.
વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે
કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે વાછરડીનું બુધવારે વહેલી સવારે દીપડાએ મારણ કર્યું હતું.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં દીપડાઓના માનવી પર હિંસક હુમલા ના બનાવો ખૂબ જ વધી ગયા છે