સુરત : કાપડ ઉદ્યોગને નવી ઉંચાઈએ લઈ જવા ફોસ્ટા દ્વારા નાણા મંત્રીને પત્ર લખાયો...
કોરોના કાળમાં કાપડ ઉદ્યોગને નવી ઉંચાઈઓ પર લઈ જવા સરકારને વિનંતી કરતા ફોસ્ટા દ્વારા ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રી-બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી રજૂઆત કરાય છે.