Connect Gujarat

You Searched For "lift collapsed"

ઉત્તર પ્રદેશ : નોઇડામાં સર્જાઈ મોટી દુર્ઘટના, બિલ્ડિંગની લિફ્ટ ધરાશાહી થતાં 4 લોકોના મોત…..

15 Sep 2023 10:01 AM GMT
ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.

અંકલેશ્વર: GIDCની એલીમેન્ટ કેમીલીંક કંપનીમાં લીફ્ટ તૂટી પડતા કામદારને ઇજા, ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

6 Feb 2023 9:41 AM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એલીમેન્ટ કેમીલીંક કંપનીમાં લીફ્ટ તૂટી પડતા કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદ: નવનિર્મિત બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત, જુઓ ઘટના સ્થળના દ્રશ્યો

14 Sep 2022 10:15 AM GMT
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં.