અંકલેશ્વર : ઉટીયાદરાની ગ્રીન એવન્યુ સોસાયટીમાં LCBના દરોડા, 4 લાખ રૂા.ના દારૂ સાથે બુટલેગર ઝબ્બે
ઉટીયાદરાની ગ્રીન એવન્યુ સોસાયટીમાંથી ઝડપાયો દારૂ, દારૂ તથા બિયરનો જથ્થો વેચાણ માટે લવાયો હતો.