છોટાઉદેપુર : પ્રેમી-પ્રેમિકાના પ્રેમમિલન વેળા વિલન બની પહોચ્યા પ્રેમિકાના પિતા, પ્રેમીને ઉતારી દીધો મોતને ઘાટ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે પ્રેમી-પ્રેમિકા પ્રેમમિલાપ કરી રહ્યા હતા, ત્યારે તેઓના મિલનમાં ભંગ પડ્યો હતો.