માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીનો બીજો દિવસ મા બ્રહ્મચારિણીની ઉપાસનાને સમર્પિત છે
દેવી દુર્ગાનું આ સ્વરૂપ દેવી પાર્વતી દ્વારા કરવામાં આવેલી કઠોર તપસ્યાનું પ્રતીક છે, અને તેમના આ અવિવાહિત સ્વરૂપને દેવી બ્રહ્મચારિણી તરીકે પૂજવામાં આવે