મધ્યપ્રદેશના CM મોહન યાદવે દિલ્હીમાં PM મોદી સાથે કરી મુલાકાત..!
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાલ દિલ્હીના પ્રવાસે છે. તે દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાલ દિલ્હીના પ્રવાસે છે. તે દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અમઝેરા ખાતે રહેતો મહુનેશ સોલંકી રાજગઢ ખાતે ઓટો પાર્ટ્સનો વેપાર કરતો હતો. અને બજરંગ દળમાં જિલ્લા સંયોજક તરીકે કાર્યરત હતો.
કુનો નેશનલ પાર્કમાં નામીબિયન ચિત્તા જ્વાલાએ ત્રણ નવા બચ્ચાને જન્મ આપ્યો છે. જે ચિતા પ્રોજેક્ટ માટે સારા સમાચાર છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશની વાહનચોર ટોળકીના 3 મુખ્ય સૂત્રધાર દાહોદ પોલીસના સાણસામાં આવી જતાં 41 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
MPમાં મોહન યાદવે આજે મધ્યપ્રદેશના CM પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આ સમારોહનું યોજાયો હતો.
મધ્યપ્રદેશમાં ભાજપે સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.