ટીવી અભિનેત્રી ચાહત પાંડે આપમા જોડાતા મધ્યપ્રદેશ પોલિટિક્સમાં ખળ ખળભળાટ
પ્રિયંકા ગાંધીએ MPના જબલપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જબલપુર મહાકૌશલ પ્રદેશની મધ્યમાં આવેલું છે.
મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં તેઓ બિહારમાં હનુમાન કથા કરી રહ્યા છે.
ઈન્દોરમાં જોવા માટે એક કરતા વધારે સુંદર સ્થળો છે. પરંતુ અહીં રહેલ મંદિર પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે આ મંદિરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.