એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીની યાશિકા ખત્રી ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચ માટે પસંદગી થઈ
યાશિકાએ સ્પર્ધાત્મક એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરી અને 3 એર ફોર્સ સિલેકશન બોર્ડ, ગાંધીનગર દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે..