મહારાષ્ટ્ર:ખલ્લર ગામમાં ભાજપના નેતા નવનીત રાણાની પ્રચાર રેલીમાં હોબાળો, ખુરશીઓ ઉછળી
નવનીત રાણાની પ્રચાર રેલી દરમિયાન ભારે હોબાળો થયો હતો. યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં યોજાયેલી આ સભામાં કેટલાક લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેંકી