Connect Gujarat

You Searched For "Mahatma Mandir"

ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનાર-વર્કશોપનો પ્રારંભ...

2 Jan 2023 3:39 PM GMT
મહાત્મા મંદિર ખાતે વિશેષ વર્કશોપનું આયોજનઆંતરરાષ્ટ્રીય કક્ષાનો વેટલેન્ડ સેમિનાર યોજાયોજળપ્લાવિત વિષય ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરાયા ગીર ફાઉન્ડેશન,...

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત બોક્સિંગ સ્પર્ધા યોજાય, રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી

7 Oct 2022 7:18 AM GMT
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાય રહેલ બોક્સિંગ સ્પર્ધામાં રાજ્યના રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

ગાંધીનગર : મહાત્મા મંદિરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે…

17 May 2022 6:15 AM GMT
મહાત્મા મંદિર ખાતે યોજાનાર વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની પ્રેરક...

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર અને મહાત્મા મંદિરની લીધી મુલાકાત

18 April 2022 6:52 AM GMT
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગરમાં દેશના પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટરની મુલાકાત...

અમદાવાદ : "વિકાસ" હવે સડસડાટ દોડશે, સરગાસણ સહિત ચાર બ્રિજનું લોકાર્પણ

7 Aug 2021 10:36 AM GMT
ઇન્ફોસીટી અને સરગાસણ વચ્ચે બન્યો છે નવો બ્રિજ, રાજયમાં ચાર સ્થળોએ નવા બ્રિજનું લોકાર્પણ.

તમારું વાહન 15 વર્ષ જૂનું છે તો ભંગારમાં આપવું પડશે, વાંચો કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી શું કરશે જાહેરાત

4 Aug 2021 6:05 AM GMT
ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત...

ગાંધીનગર : 65 વર્ષમાં પાટનગરની કાયાપલટ, ચાર પ્રોજેકટે બદલી ગાંધીનગરની "દશા"

2 Aug 2021 10:39 AM GMT
1965ની સાલમાં ગાંધીનગર શહેરની સ્થાપના, રાજકીય અને સરકારી ગતિવિધિઓનું એપી સેન્ટર.

અમદાવાદ : મહાત્મા મંદિર ખાતે આવતીકાલે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે CM રૂપાણીના હસ્તે મહિલાઓને ચેક વિતરણ કરાશે

7 March 2021 5:10 AM GMT
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહાત્મા મંદિર ખાતે આવતીકાલે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજનાના...