PM મોદીની મન કી બાત,દેશવાસીઓને કરી અપીલ -મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપો
હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ માત્ર મેક ઈન ઈન્ડિયાની ચીજવસ્તુઓ જ ખરીદે: પીએમ નરેન્દ્ર મોદી
હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ માત્ર મેક ઈન ઈન્ડિયાની ચીજવસ્તુઓ જ ખરીદે: પીએમ નરેન્દ્ર મોદી
ભારતમાં ખાનગી કંપની દ્વારા મિલિટરી એરક્રાફ્ટના ઉત્પાદનની આ પ્રથમ ઘટના હશે.