એક જ આંબાના વૃક્ષ પર આવી 14 પ્રકારની કેરી, અમરેલીના ખેડૂતે લોકોને અચંબિત કર્યા…
એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છે, નહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કે, જેના પર એક, બે, નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે