દેશPM મોદીએ કરી દેશવાસીઓ સાથે મનકી બાત,પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક દિવસ માટે મહિલાઓને સોંપશે વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે. વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે By Connect Gujarat Desk 23 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશNCC યુવાનોમાં શિસ્ત,નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે, PM મોદીએ કરી દેશવાસીઓ સાથે મનકી બાત PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, NCC યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે. By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશવડાપ્રધાન મોદીએ કરી દેશવાસીઓ સાથે "મન કી બાત" મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતા કહ્યું, કે, દેશમાં ક્રિએટિવિટીની લહેર ચાલી રહી છે. By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પી.એમ.મોદીનું મન કી બાત કાર્યક્રમ અંતર્ગત સંબોધન લોકોએ સાંભળ્યુ By Connect Gujarat 26 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn