ભરૂચ: દહેજના કોસ્ટલ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ, સમગ્ર પરિસ્થિતિ પર પોલીસની નજર
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા ઔદ્યોગિક કલસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા ઔદ્યોગિક કલસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી રહી છે.