ભરૂચ : હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી સહિત મશાલ રેલી યોજાય, મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો જોડાયા...
તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી સહિત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/08/15/masla-2025-08-15-15-12-37.jpeg)
/connect-gujarat/media/media_files/2024/12/06/WjX3GvDxJQr9ZVY3jvqc.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/01/hlJ2wHjkFxb8bztGI93C.jpeg)
/connect-gujarat/media/post_banners/4530934c10259c69cd87c61d7978c93955eec99a4ef3bcf8ac676ec3a163d124.jpg)