ભરૂચ : ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શ્રવણ વિદ્યાધામમાં RO પ્લાન્ટનું લોકાર્પણ કરાયું...
શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે 15માં નાણાપંચ 2020-21 જિલ્લા વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે RO પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.