ભરૂચ : તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત...
ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે 15માં નાણાપંચ 2020-21 જિલ્લા વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે RO પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભોલાવ ગામે રસ્તાના કામોને મંજૂરી મળી છે. અને આગામી સમયમાં રૂ. 35 લાખના ખર્ચે મંજૂર થયેલી ડ્રેનેજ યોજનાનું કામ પણ આરંભ કરવામાં આવનાર છે.
નગરપાલિકાના અંદાજીત રૂ. 53.31 લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત છીપવાડ મિશ્રશાળાના નવિનીકરણના ભાગરૂપે રૂ. 1.26 કરોડથી વધુના ખર્ચે 14 જેટલા ઓરડા બનાવવામાં આવનાર છે