ભરૂચ બેઠક પર ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટ્યો, 15થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે.
ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.
ભરૂચ જિલ્લાના સૌ પ્રથમ વખત આઇપીએલની જેમ ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થઇ ચુકયો છે.