અંકલેશ્વરમાં મોબાઈલ એપ્લિકેશનથી ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ ઇસમોની ધરપકડ કરતી પોલીસ
અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.
આ એપ્લિકેશનમાં વધુ પ્રમાણિક અને સુધારેલ યુઝર ઇન્ટરફેસ (UI) અને સરળ યુઝર એક્સપિરિયન્સ (UX) છે, જેના દ્વારા દરેક વ્યક્તિ માત્ર એક જ પ્લેટફોર્મ પર તમામ ચૂંટણી સંબંધિત માહિતી મેળવી શકે છે.