Connect Gujarat

You Searched For "Monsoon Season"

વરસાદમાં ભારતની આ 5 જ્ગ્યાઓને કહેવામા આવે છે ‘જન્નત’, ચોમાસામાં ફરવા જવાનું ચુકતા નહીં.....

17 Sep 2023 10:39 AM GMT
અમુક લોકો હોય જેને ચોમાસામાં ફરવા જવું ખૂબ જ ગમતું હોય છે. ચોમાસામાં ફરવ જવાની મજા જ કઈક અલગ આવે છે.

નર્મદા: મોન્સૂન મેઘ મલ્હાર પર્વને ખુલ્લો મૂકવામાં આવ્યો,અનેક આગેવાનો રહ્યાં ઉપસ્થિત

3 Sep 2023 7:45 AM GMT
મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

નર્મદા: ચોમાસાની સિઝનમાં ઝરવાણી ધોધ સોળે કળાએ ખીલી ઉઠયો,મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પ્રવાસીઓ

28 Aug 2023 11:25 AM GMT
ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઉંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહ ઝરવાની ધોધમાં પરિણમેં છે જે સુંદર આહલાદક દ્રષ્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે

અરવલ્લી : વરસાદ પાછો ખેંચાતા ભગવાનને રીઝવવા ભવાનીપુરાકંપાના ગ્રામજનોએ શરૂ કરી અખંડ ધૂન...

20 Aug 2023 10:48 AM GMT
સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો. જોકે, બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ હજુ થયો નથી, જેને લઇને ખેડૂતોની ચિંતા વધી

ચોમાસા દરમિયાન ફ્રિજને ક્યાં ટેમ્પરેચર પર સેટ કરવું? 90% લોકો કરે છે ભૂલ, જાણો હકીકત.....

3 Aug 2023 10:29 AM GMT
ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજ વધારે હોય છે તેથી ફ્રીજ નું તાપમાન 1.7° થી 3.3 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ

ચોમાસામાં મકાઈમાંથી બનાવો આ 3 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝરમર વરસાદમાં ચા સાથે માણો તેની મજા.....

28 July 2023 12:22 PM GMT
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ધીમા ધીમા વરસાદમાં કઈક ગરમાગરમ ખાવું મળી જાય તો મજા જ આવી જાય નહીં... ચોમાસામાં લોકો ગરમાગરમ મકાઇ અને પકોડા ખાવાનું...

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં લગાવો આ પ્લાન્ટ, એક પણ મચ્છર આસપાસ નહિ ફરકે....

26 July 2023 7:21 AM GMT
હાલમાં દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અને આટલા મોટા પાયે પડેલા વરસાદના કારણે પાણી ભરાવા અને વિવિધ રોગો થવાનો ભય રહે છે. સામાન્ય રીતે જોઈએ તો વરસાદ...

વડોદરા : પાણી જન્યરોગ રોગચાળાએ માથું ઉચકતાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું..!

25 July 2023 10:34 AM GMT
વડોદરામાં કોલેરાના 5, મલેરિયાના 2912, ચિકન ગુનિયાના 54, ડેન્ગ્યુના 124, વાઇરલના 164 અને ટાઈફોઈડના 1,850 જેટલા કેસ નોંધાયા

ભરૂચ : ભારે વરસાદ વરસતા જંબુસરના કારેલી ગામે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન..!

20 July 2023 1:48 PM GMT
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો

વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના અડતા આ શાકભાજીને, અંદરથી સડી જશે આંતરડા, જાણો કારણ.....

11 July 2023 11:58 AM GMT
વરસાદી મોસમમાં વાતાવરણ એકદમ ભેજવાળું હોય છે. જેના કારણે હવામાં પણ ભેજ જોવા મળે છે. આ વાતાવરણ બેક્ટેરિયા અને ફૂગને ખીલવાની તક આપે છે. આ બેક્ટેરિયા અને...

ચોમાસામા દૂધ સહિત આ ચીજોનું સેવન કરતાં પહેલા વિચારો, નહીં તો પડી જશો બીમાર......

1 July 2023 10:40 AM GMT
ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે.

વરસાદની સિઝનમાં પલળેલા ચપ્પલ અને બુટ જલ્દી નથી સુકતા? તો આ ટિપ્સ અજમાવો..

28 Jun 2023 10:31 AM GMT
બુટ જો પલળેલા રહે તો તે ખરાબ તો થાય જ છે, પણ તેમાં બેક્ટેરિયા પણ થાય છે પગમાં ફંગસ થવાથી ખંજવાળ અને સ્કિન ડિઝીઝ વગેરે પણ થઈ શકે છે.