ગુજરાતગુજરાતનાં આ શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા,વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસ્યો By Connect Gujarat Desk 07 Jun 2025 21:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆખા રાજ્યમાં યલો એલર્ટ; મહીસાગરમાં મકાન પડતાં ખેડૂતનું મોત હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે By Connect Gujarat Desk 29 May 2025 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકોંકણમાં પહેલા દિવસના ભારે વરસાદથી જનજીવન ખોરવાયું ચોમાસાના અકાળ આગમનથી સરકારી કામકાજમાં વિક્ષેપ પડયો છે. મુંબઈ-ગોવા હાઈવે, જે ઘણા વર્ષોથી નિર્માણાધીન છે, તે હજુ પણ ખરાબ હાલતમાં છે By Connect Gujarat Desk 28 May 2025 15:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશ10 ઈંચ વરસાદ સાથે મુંબઈમાં ચોમાસાની ૧૫ દિવસ વહેલી બ્લોકબસ્ટર એન્ટ્રી શનિવારે હજુ તો કેરળ અને રવિવારે મહારાષ્ટ્રના સીમાડે પહોંચેલુ નૈઋત્યનું ચોમાસું સોમવારે તો મુંબઈ શહેરમાં પહોંચી ગયું હતું. છેલ્લાં ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ૨૬મી મેએ જ મુંબઈમાં ચોમાસાની બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ હતી. By Connect Gujarat Desk 27 May 2025 13:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશચોમાસાની એન્ટ્રી : મે મહિનામાં જ આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે, IMD એ આપ્યું મોટું અપડેટ હવામાન વિભાગ અનુસાર મે મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડશે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે ચોમાસા અંગે નવીનતમ અપડેટ જાહેર કર્યું By Connect Gujarat Desk 13 May 2025 15:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલચોમાસા દરમિયાન કેરળના આ સ્થળે બીચનો આનંદ માણી શકો છો જો તમે ચોમાસા દરમિયાન મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અને એવી જગ્યા ઇચ્છતા હોવ જ્યાં પ્રકૃતિની સાથે શાંતિ, ઓછો ખર્ચ અને ઓછી ભીડ હોય, તો વર્કલા તમારા માટે યોગ્ય સ્થળ છે. By Connect Gujarat Desk 08 May 2025 15:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની આગાહી કરી... અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર દેશમાં આગામી સમયમાં એક બાદ એક વાવાઝોડાને કારણે માવઠા થવાની શક્યતા છે. અને આગામી બે દિવસ બાદ એટલે કે 22 ઓકટોબરથી એક સાયકલોનિક સર્ક્યુલેશન અંદમાન નિકોબાર ટાપુમાં બનશે. આ સર્ક્યુલેશનને કારણે વાવાઝોડું થવાની સંભાવના વ્યક્ત કરી છે. By Connect Gujarat Desk 20 Oct 2024 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં લા નીનોની અસરના પગલે ચોમાસુ લાબું ખેંચાશે, વરસાદનો અંતિમ રાઉન્ડ બાકી ! Featured | સમાચાર, ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી By Connect Gujarat Desk 23 Sep 2024 09:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સીઝનમાં બીજી વખત પુરનું સંકટ ટળ્યુ, તંત્ર અને લોકોએ અનુભવ્યો હાશકારો ભરૂચમાં સંભવિત પૂરનો ખતરો ટળ્યો, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો. ડેમમાંથી પાણીની આવક ઓછી થઈ, નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત, તંત્રએ પણ હાશકારો અનુભવ્યો. By Connect Gujarat 16 Sep 2024 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn