25થી વધુ બાળકો સહિત 91ના મોત, મચ્છુનું પાણી કાઢવા ચેકડેમ તોડાયો, CM સહિતના નેતાઓ મોરબી પહોંચ્યા
મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા