MS ધોનીના જબરા ફેને લગ્નના કાર્ડ પર છપાવી માહીની ફોટો, પસંદ કરી લગ્નની અનોખી તારીખ..!
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. હાલમાં જ એક ફેન્સે ક્રેઝની તમામ હદ વટાવી દીધી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. હાલમાં જ એક ફેન્સે ક્રેઝની તમામ હદ વટાવી દીધી છે.
ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ મેદાન પર તેની નિશાની હંમેશા રહેશે. ધોનીએ પોતાની કારકિર્દીમાં એવી ઉંચાઈઓને સ્પર્શી હતી જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.
IPL દરમિયાન ઈજાગ્રસ્ત મહેન્દ્ર સિંહ ધોનીની ગુરુવારે ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનની ફાઈનલ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.
IPL 2023ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
IPL 2023 હવે તેના ટાઇટલ મેચમાં પહોંચી ગયું છે. ગુજરાત ટાઇટન્સે શુક્રવારે ક્વોલિફાયર-2માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું.
CSK ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને 10મી વખત IPLના અંતિમ રાઉન્ડમાં પહોંચી છે
ચેન્નાઈએ લીગ સ્ટેજથી 17 પોઇન્ટ્સ મેળવ્યા છે, જ્યારે ડેવિડ વોર્નરની દિલ્હી માત્ર 10 પોઇન્ટ્સ જ મેળવી શકી છે.c