ભારતી સિંહ અને હર્ષ લીંબચીયાની કિસ્મત ચમકી, જોવા મળશે કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી લવસ્ટોરીમાં
લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણી છેલ્લા ઘણા વર્ષોથી તેની કોમેડીથી લોકોને હસાવતી રહી છે
લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણી છેલ્લા ઘણા વર્ષોથી તેની કોમેડીથી લોકોને હસાવતી રહી છે
નવા યુગની બિટ્સ લૉ સ્કૂલે કાયદાના શિક્ષણના તમામ પાસાઓની પુનઃ સંકલ્પના કરી છે.
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી.