કૌન બનેગા કરોડપતિ 16'ના આગામી એપિસોડમા નાના પાટેકર જોવા મળશે !
'કૌન બનેગા કરોડપતિ 16'ના આગામી એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યો છે. આ વખતે શુક્રવારે આગામી ફિલ્મ 'વનવાસ'ની સ્ટાર કાસ્ટ 'KBC 16'માં આવશે.
'કૌન બનેગા કરોડપતિ 16'ના આગામી એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યો છે. આ વખતે શુક્રવારે આગામી ફિલ્મ 'વનવાસ'ની સ્ટાર કાસ્ટ 'KBC 16'માં આવશે.
ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે.