ભરૂચ ભરૂચ : નર્મદા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત... ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 18 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn