નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલાયા, કાંઠા વિસ્તારો એલર્ટ મોડ પર...
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે.
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ 2 વર્ષ બાદ ફરી 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બીજી વખત તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને સર કરવા હવે સજ્જ બન્યો છે.