ભરૂચ ભરૂચ: ઝઘડીયા તાલુકાના બાડાબેડા ખાતે સંવિધાન દિવસની ઉજવણી પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn