ભરૂચભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મતદાન અંગેના લેવડાવવામાં આવ્યા શપથ ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. By Connect Gujarat 25 Jan 2024 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન યોજાયું,રક્તદાન શિબિરનું પણ આયોજન અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું. By Connect Gujarat 25 Jan 2024 15:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn