સુરત : વેપારીએ હપ્તો નહીં આપતા 4 શખ્સોએ માર્યા ચપ્પુના ઘા, સગીર આરોપી ઝડપાયો...
સુરત શહેરના નવાગામ વિસ્તારમાં મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી ઉપર 4 હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કર્યો હતો.