જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.