“નવસારીની હૈયું હચમચાવી દેતી ઘટના” પતિ પત્નીએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી, દંપતીએ ફાંસો ફાંસો ખાઈ લીધો, કારણ જાણી ચોંકી જશો
હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ સાથેજ એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.
હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ સાથેજ એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.
કોંગી ધારાસભ્ય અનંત પટેલ સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. જાહેરનામાનો ભંગ થતાં MLA સહિત કુલ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.