બહાર પાડવામાં આવ્યો NEET UG 2025 નો અભ્યાસક્રમ
NTA એ NEET UG 2025 પરીક્ષાનો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો અહીં આપેલી સીધી લિંક પરથી અભ્યાસક્રમ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
NTA એ NEET UG 2025 પરીક્ષાનો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો અહીં આપેલી સીધી લિંક પરથી અભ્યાસક્રમ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વિદ્યાર્થીઓના ભલા માટે આવું ન થવા દઈએ. તેથી, જે મુદ્દાઓ ઉભા થયા છે તેને કેન્દ્ર દ્વારા આ વર્ષે જ સુધારવું જોઈએ, જેથી ફરીથી આવું ન થાય
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીક સહિત ઘણા મુદ્દા ઉઠાવ્યા અને હોબાળો મચી ગયો હતો.
વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર NSUIએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ સયાજીગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.