મોબાઇલ નેટવર્કને બૂસ્ટ કરવાની ગુપ્ત ટ્રીક, સેટિંગ્સ બદલતા જ તમને ફરક દેખાશે!
જો તમને ઘણી નેટવર્ક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો ઉપકરણની સેટિંગ્સમાં જઈને મેન્યુઅલી નેટવર્ક મોડ પસંદ કરવો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
જો તમને ઘણી નેટવર્ક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો ઉપકરણની સેટિંગ્સમાં જઈને મેન્યુઅલી નેટવર્ક મોડ પસંદ કરવો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર હુમલાખોરની તસવીર સામે આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે.
BSNL ના પોર્ટફોલિયોમાં વપરાશકર્તાઓની જરૂરિયાતો અનુસાર ઘણી સસ્તી યોજનાઓ છે. એવી ઘણી યોજનાઓ છે જે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં ડેટા, કૉલિંગ અને વધારાના લાભો ઓફર કરે છે.
દેશભરમાં 1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડી હતી. આ સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું.
તારાપુર પોલીસ મથકના પીઆઇને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ રેન્જ આઈજીપી દ્વારા સસ્પેન્ડ દાખવવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.