નવા સંસદ ભવન પર પહેલી વાર ફરકવાયો રાષ્ટ્રધ્વજ, ગણેશ ચતુર્થીના દિવસે કામકાજ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે....
રવિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
રવિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આ લોકશાહી દેશનું સૌથી શક્તિશાળી સ્થળ તેનું સંસદ ભવન છે. જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે
CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસ દિલ્હીમાં નવા સંસદ ભવનના લોકાર્પણ અને નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિતી માટે પહોચી રહ્યા છે