સાવધાન!!!! ફોનને ચાર્જિંગમાં મૂકતાં પહેલા રાખજો આ ધ્યાન, નહીં તો......
જ્યારે તમે ફોન ચાર્જ કરી રહ્યા હોવ ત્યારે તેને વધારે પડતી ગરમીથી બચાવો અથવા ઉનાળો જેવી વધુ પડતી ગરમી ટાળવાનું સુનિશ્ચિત કરો.
જ્યારે તમે ફોન ચાર્જ કરી રહ્યા હોવ ત્યારે તેને વધારે પડતી ગરમીથી બચાવો અથવા ઉનાળો જેવી વધુ પડતી ગરમી ટાળવાનું સુનિશ્ચિત કરો.
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે.
ગૂગલે તેની પ્રીમિયમ સ્માર્ટવોચ ગૂગલ પિક્સેલ વોચનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. આ ઘડિયાળ આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી Google ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.
સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે અનોખી રીતે ડિઝાઈન કરેલું કમ્પ્યુટર માઉસ રજૂ કર્યું છે. સામાન્ય માઉસ જેવા દેખાતા આ માઉસમાં એક ખાસ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.