અષાઢી બીજ એટલે ક્ચ્છનું નવું વર્ષ : મોઢું મીઠું કરાવી કચ્છીઓએ એકમેકને પાઠવી નવા વર્ષની શુભકામના...
કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણે ખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આજે અષાઢી બીજનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. ‘કચ્છી નયે વરે અષાઢી બીજ, જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ..’ સાથે કચ્છીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.