ભરૂચ: શાણા, સોજજા અને પરફેકટ જેન્ટલમેન એવા પારસીઓનું આજે નુતન વર્ષ
ભારત દેશમાં દુધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી

આજે આશાથી બીજના દિવસે કચ્છ જિલ્લાનું નવું વર્ષ હોય છે ત્યારે કચ્છમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે