ન્યુયોર્કમાં વરસાદથી રસ્તાઓ બન્યા નદી, ટેક્સાસમાં 130થી વધુ લોકોના મોત
અમેરિકાના ટ્રાઈ-સ્ટેટ વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ન્યુયોર્ક શહેરના ઘણા સબવે સ્ટેશનો પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર ખરાબ અસર પડી
અમેરિકાના ટ્રાઈ-સ્ટેટ વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ન્યુયોર્ક શહેરના ઘણા સબવે સ્ટેશનો પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર ખરાબ અસર પડી
ન્યૂયોર્કના પ્રખ્યાત બ્રુકલિન બ્રિજ પર એક મોટો અકસ્માત જોવા મળ્યો છે. મેક્સીકન નૌકાદળનું એક તાલીમ જહાજ આ ઐતિહાસિક ઝૂલતા પુલ સાથે અથડાયું.
અમેરિકામાં ન્યુયોર્કની એક નાઈટ કલબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે.
દુનિયા | Featured | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરી રહ્યા છે.
દુનિયા | Featured | સમાચાર, ન્યૂયોર્કમાં વિવિધ સ્કૂલ સાથે જોડાયેલા 71 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સ્કૂલના બાળકો રસ્તા પર રમી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે.