દેશ રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે હાજર રહેવા સમન્સ પાઠવ્યું,વીર સાવરકર પર ભડકાઉ નિવેદનનો મામલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. લખનઉના ACJM-3એ રાહુલ ગાંધીને 10 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સંસદના શિયાળુ સત્રમાં પ્રિયંકા ગાંધીએ આપ્યું પ્રથમ ભાષણ, સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદમાં પ્રથમવાર ભાષણ કર્યું છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારી પાસે ચર્ચાની જૂની સંસ્કૃતિ છે. By Connect Gujarat Desk 13 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની મબલખ આવક,રોજની નોંધાઇ 5 હજાર ગુણી જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. By Connect Gujarat Desk 12 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સ્ટોક માર્કેટ ફ્લેટ શરૂ, સેન્સેક્સમાં મામૂલી વધારો, નિફ્ટી 24600ને પાર સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે સ્થાનિક શેરબજારો ફ્લેટ ખુલ્યા હતા. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 35.71 પોઈન્ટ વધીને 81,544.17 પોઈન્ટ પર પહોંચ્યો હતો. By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી BSNLના 5 રિચાર્જ પ્લાન રૂ. 100 કરતા ઓછામાં, ડેટા સાથે કૉલિંગ લાભો..! BSNL ના પોર્ટફોલિયોમાં વપરાશકર્તાઓની જરૂરિયાતો અનુસાર ઘણી સસ્તી યોજનાઓ છે. એવી ઘણી યોજનાઓ છે જે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં ડેટા, કૉલિંગ અને વધારાના લાભો ઓફર કરે છે. By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીની પધરામણી વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ CAPF અને આસામ રાઈફલ્સમાં 1 લાખથી વધુ જગ્યાઓ ખાલી, જાણો ક્યારે થશે ભરતી BSF, ITBP સહિત CAPF અને આસામ રાઈફલ્સમાં 1 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આપી હતી.સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સ (AR)માં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા દક્ષિણ કોરિયામાં કટોકટીની જાહેરાત, દેશભરમાં દેખાવો શરૂ થયા દક્ષિણ કોરિયામાં, 3 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 8:35 વાગ્યે, રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કટોકટી એટલે કે માર્શલ લો લાદવાની જાહેરાત કરી. By Connect Gujarat Desk 04 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીવાળી ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn