ભરૂચ : વાહનો હંકારતા ડ્રાઇવરો-ક્લીનરો માટે માંડવા ટોલ ટેક્સ ખાતે આંખની તપાસ અર્થે મેડિકલ કેમ્પ યોજાયો
ડ્રાઇવરો તેમજ ક્લીનરોને લેઝર મશીન દ્વારા આંખના નંબર તપાસી ચશ્મા પણ આપવામાં આવ્યા
ડ્રાઇવરો તેમજ ક્લીનરોને લેઝર મશીન દ્વારા આંખના નંબર તપાસી ચશ્મા પણ આપવામાં આવ્યા
દોરા ગામની સીમમાં માટીના ખોદકામની જગ્યા ઉપર મસમોટો ખાડો ખોદી નાખવામાં આવતા હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાયા છે
અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે અને નેત્રંગથી મહારાષ્ટ્ર સરહદ સુધીનો હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ આવે છે.
NHAI દ્વારા ૫ તારીખથી લોકલ વાહન ચાલકો પાસે પણ ટોલ લેવાના નિર્ણયથી વાહન ચાલકોમાં રોષ હતો
ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરવાના હેતુસર 9 જેટલા એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે
સામાન્ય રીતે દિવાળી બાદ રસ્તાઓ ટનાટન બની જતાં હોય છે પણ મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ ખાડાઓ પણ શરમાય જાય તેવી હાલત છે