સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા અનામત, બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારનો નિર્ણય
નોંધનીય છે કે પહેલા બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે.
નોંધનીય છે કે પહેલા બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે.
ચિરાગ પાસવાને પહેલા તેમણે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને હવે તેઓ મુઝફ્ફરપુરની દલિત યુવતીના કેસમાં નીતિશ સરકારને કઠેડામાં ઉભો કરવામાં વ્યસ્ત છે.
બિહારના રાજકારણમાં આજે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. નીતીશ કુમારે સવારે 11 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ગયો છે.