ભરૂચ : યુનિવર્સીટી દ્વારા માર્કશીટમાં ભૂલ સુધારવા વિદ્યાર્થીઓ પાસે પૈસાની ઉઘરાણી, NSUIનો વિરોધ…
એક યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને વિવાદિત ઓફર
માર્કશીટમાં ભૂલ સુધારવા કરાય પૈસાની ઉઘરાણી
3 હજાર, 1,500 અને 500 રૂપિયા ભાવ નક્કી કર્યો
યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં વિદ્યાર્થીઓ પર બોજ
પૈસાની ખુલ્લી ઉઘરાણી સામે NSUIનો ઉગ્ર વિરોધ