બનાસકાંઠા:કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો કલેકટર કચેરીને તાળા બંધીનો પ્રયાસ,પોલીસે કરી અટકાયત
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પુનઃ શરૂ કરવાની માંગ સાથે પાલનપુરમાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. કલેકટર કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી