અમદાવાદ અમદાવાદ : ઓઢવ વિસ્તારમાં થયેલ રૂ. 54 લાખની લૂંટના માસ્ટરમાઇન્ડ સહિત 3 સાગરીતોની ધરપકડ... અગાઉ ઓઢવ વિસ્તારમાં લાખો રૂ.ની લૂંટની ઘટના બની, આંગડિયા પેઢીમાં પ્રથમ પ્રયાસમાં લૂંટેરાઓ નિષ્ફળ ગયા By Connect Gujarat 26 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : એક જ પરિવારના 4 સભ્યોની હત્યા, ઘરકંકાસમાં મોભીએ જ કૃત્ય કર્યું હોવાની પોલીસને આશંકા ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : દરેકનું 'ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ: ભુપેન્દ્ર પટેલ ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી... By Connect Gujarat 22 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અમેરિકન દંપત્તિએ ઓઢવ શિશુ ગૃહની બાળકીને દત્તક લીધી, જિલ્લા કલેક્ટરે ઔપચારિકતા પૂર્ણ કરાવી અમદાવાદની અર્પિતા હવે બનશે અમેરિકન નાગરિક, અમેરિકન દંપત્તિએ અમદાવાદની અર્પિતાને દત્તક લીધી. By Connect Gujarat 07 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn