આઝાદીના પર્વ નિમિત્તે અંકલેશ્વરની આ હોટલમાં મળશે માત્ર 78 રૂપિયામાં ભરપેટ ભોજન..!
સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે તા. 15મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફમાં માત્ર 78 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે.

સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓએ ડુંગર પર પગથિયા પર દોડી બાવન ગજની ધજા ચઢાવી હતી